જીવનનો સાચો અર્થ ….

જીવનનો સાચો અર્થ .
” એક ઝાડ ઉપરથી લીલું-કુમળું પાન જયારે સુકાઈને જમીન પર પડે છે,
અને પડીને જયારે જમીનનો મીઠો સ્પર્શ કરે છે
એ Earth નો સ્પર્શ, એ જીવનનો સાચો અર્થ .”

– હેલીશ…!

Advertisements